farali bataka ni suki bhaji

Bataka Ni Suki Bhaji Recipe in Gujarati Language:
(બટેકા ની સુકી ભાજી)

Ingredients :
  • 500 ગ્રામ Potato -  (બટાકા)
  • 7 થી 8 Green Chili  (લીલા મરચા)
  • 1 Small piece Ginger - (આદુ)
  • Groundnut seed (મગફળી)
  • Sesame seed (તલ)
  • Turmeric (હળદર)
  • Salt (મીઠું)
  • Lemon (લીંબુ)
  • Sugar (ખાંડ)
  • Curry leaves (મીઠો લીમડો)
  • Coriander (કોથમીર)
bataka ni sukhi bhaji recipe
Bataka ni suki bhaji


Bataka ni Suki Bhaji Recipe in Gujarati :
  • સૌ પ્રથમ બટેકા ને કુકર માં બાફી લો. 
  • બટેકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેના ટુકડા કરવા અને ઠંડા થવા દો. 
  • ત્યાં સુધી લીલા મરચા, આદુ, ખલમાં ખાંડી જીણું કરી દો. 
  • ત્યાર બાદ સિંગ અને તલ પણ ખલમાં ખાંડી ભૂકો કરવો, 
  • ત્યાર બાદ ગેસ પર તાસ માં તેલ મૂકી, તેમાં જીરા નો વઘાર કરી. તેમાં મીઠો લીમડો, હિંગ, બટેકા ના ટુકડા નાખી. તેમાં સિંગ, તલ નો ભૂકો અને હળદર, મીઠું, ખાંડ, નાખવી. 
  • લીંબુ નો રસ નાખો અને ત્યારે બાદ તેની ઉપર જીણી સમારેલી કોથમીર ભભરાવવી. 
  • બટેકા ની સુકી ભાજી તૈયાર છે, એમાં સહેજ પણ પાણી ઉમેરવું નહિ.

Dry Potato Bhaji Recipe :

  • First boil the potato in cooker then remove the potato skin, and make their small pieces and keep them aside. 
  • Then make the green chili, Ginger paste, and then ground nut seed and sesame seed also crush in mixer. then take fry pan add little oil in it. 
  • Add Cumin Seed in it, once it can heated. add curry leaves, Asafoetida, Salt, Sugar in it. 
  • Then add Lemon juice, and Sprinkle chopped Coriander on it. 
  • Potato dry bhaji is ready to serve.