dahi ni chutney

Dahi ni Chutney Recipe :

Ingredients :
1 કપ દહીં (Yogurt)
2 ટીસ્પૂન દાળિયા (Daliya)
2 ટીસ્પૂન લીલા નારિયેળ નું છીણ (Coconut Crushed)
2 નંગ લીલા મરચા (Green Chilli)
2 ટીસ્પૂન તેલ (Oil)
2 ટીસ્પૂન રાઈ (Mustard Seed)
ચપટી હિંગ (Spinch of Asafoetida)
મીઠો લીમડો (Curry Leaves)
મીઠું પ્રમાણસર (Salt According to Taste)

Dahi Ni Chutney Recipe :
  • દહીને વલોવવું. 
  • પછી દાળિયા, કોપરાની છીણ, મીઠું, તથા લીલા મરચા, ભેગા કરી વાટવું.
  • અને તેને દહીંમાં નાખવું.
  • તેલ ગરમ કરી રાઈ, હિંગ, મીઠો લીમડો નાખી વઘાર કરી, ચટણીમાં નાખવું અને બરાબર હલાવવું.
  • દહીં ની ચટણી તૈયાર છે.
Enjoy Delicious Yogurt Chutney with Paratha, Thepla (Dhebra).