wheat sev recipe

Wheat Sev Recipe in Gujarati Language :

"ઘઉં ના લોટની સેવ

Ingredients :
  • 100 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
  • 10 ગ્રામ ઘી નું મોણ (Ghee)
  • દૂધ કણેક બાંધવા પૂરતું (Milk)
Wheat Sev Recipe in Gujarati :
  • સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી ને ત્યારબાદ ઘીનું મોણ નાખી જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધવો. 
  • સેવના સંચામાં ઝીણી અથવા સહેજ મોટી જાળી મૂકવી, અંદર કણેક ભરવી.
  • પ્લાસ્ટિક ઉપર નાના સેવના ગુંચળા પાડી તેની સૂકવણી કરવી.
  • સૂકાઈ ગયા બાદ ધીરેથી ઉપાડવી, તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. 
  • એરટાઈટ ડબ્બામાં સંગ્રહ કરવો.
Whet Sev Serving : 
  • ઘઉં ની સેવ ને બાફી ને તેમાં ખાંડ કાજુ, દ્રાક્ષ ના ટુકડા નાંખવા.અને ગરમ ગરમ જ પીરસવી.