red tomato chutney recipe

Red Tomato Chutney Recipe :

Ingredients :
2 નંગ ટામેટા (Tomato)
4 થી 5 કળી સૂકું લસણ (Dry Garlic)
ધાણાજીરું (Coriander cumin powder)
લાલ મરચું (Red Chili)
મીઠું જરૂર પ્રમાણે (Salt)
     
Recipe :
  • સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરી લેવા.
  • લસણ ખાંડણી માં ખાંડવું.
  • ત્યારબાદ એક તવીમાં એક ચમચી તેલ મૂકી જીરું નાખી હિંગ નાખવી.
  • ત્યારબાદ ટામેટા નાખવા ચમચાથી ટામેટા હલાવતા રહેવું.
  • ત્યારબાદ લસણ ઉમેરવું, ધાણાજીરું, લાલ મરચું, મીઠું નાખી બરાબર હલાવતા રહેવું
  • બરાબર ખદદી જાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવી.       

coriander chutney recipe

Fresh Coriander Chutney Recipe in Gujarati Language : 

( લીલી કોથમીર ની ચટણી )  

Ingredients:
  • 250 ગ્રામ કોથમીર - (Fresh Coriander)
  • 4 થી 5 ફુદીના ના પાન - (Mint Leaves)
  • 5 થી 6 નંગ લીલા મરચાં - (Green Chilli)
  • 4 થી 5 લસણ - (Garlic)
  • લીંબુ અડધું - (Half Lemon)
  • મીઠું - (Salt)
  • ખાંડ - (Sugar)
  • સિંગદાણા - (Ground nut)
  • તલ - (Sesame seed)
  • જીરું - (Cumin seed)
Recipe:
  • સૌ પ્રથમ  લીલી કોથમીર, ફુદીનો ચૂંટી ધોઈ ને સાફ કરી લો. 
  • તેમાં લીલા મરચાં, લસણ, સિંગદાણા, તલ, જીરું, લીંબુ, ખાંડ બધુંજ ભેગું કરી. 
  • સહેજ પાણી નાખી મિક્સર માં ક્રશ કરી દેવું એટલે કોથમીર ની ચટણી તૈયાર થઇ જશે.
This Fresh Coriander chutney Recipe is Healthy Recipe and used in many delicious dishes in the world, it is mostly used in Sandwich, Farsan like Lilava ni kachori, Samosa, Ganthiya, Bhakri, thepla and take with daily lunch and dinner dishes.

dry garlic chutney

Dry Garlic Chutney Recipe in Gujarati Language: 

(સૂકા લસણ ની ચટણી

Ingredients:
  • 250 ગ્રામ  સુકું લસણ (Dry Garlic)
  • 2 થી 3 કળી લાલ મરચું (Dry Red Chilli)
  • મીઠું સ્વાદ મુજબ (salt)
  • 1 ચમચી તલ (sesame seed)
  • 1 થી 2 કાંકરી ગોળ (Jaggery)
  • 1 ચમચી ધાણાજીરું (coriander seed powder)   
Recipe:
  • સૌ પ્રથમ લસણ ના ફોતરા કાઢી લેવા.
  • ત્યારબાદ મિક્સર માં અથવા ખાંડણી માં લસણ, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગોળ, તલ નાખી ક્રશ કરી લેવું.
  • તેમાં બિલકુલ પાણી નાખવું નહિ.
  • જેથી સુકી લસણ ની ચટણી તૈયાર થઇ જશે.
Recipe:
  • First of all remove the garlic skin cover.
  • Then into mixer or Khandni add garlic, chili, salt, cumin coriander seed powder, jaggery, sesame seeds and crushed all well and mix them well.
  • Do not the water in this mixture.
  • Dry Garlic chutney is ready.
This Spicy Dry Garlic Chilli Chutney is generally served with thepla, paratha, bhakri, bajri na rotla, sadi khichdi, vaghareli khichdi, and many kathiawadi, gujarati dishes. mostly used in winter and monsoon seasons.